Posts

Charaita Tablets

Image
Charaita is grown in northern India and Himalaya. It is very bitter taste is used for appetite. Charaita is so bitter that it is difficult to consume as powder form we make its tablets that everyone can consume. It is available in 80 & 400 gram plastic jar. Charaita is very usefully health of liver. Dosage: As per requirement of your body and suits your body nature.

चरैताकी गोलिया

Image
चरैता एक कड़वी वनस्पति है . यह खास - कर उत्तरी भारत एव हिमालय में पाई जाती है . यह गुणों से भरपूर है . इसका प्रयोग कड़वा रस शरीर में लेने के लीये कीया जाता है . इससे बुखार , चमड़ी के रोग , पाचन तंत्र में कीड़ो के नाश के लीये , डायबिटीस के उपचार एव शरीर को ज्यादा सक्रीय करने के लीये भी कीया जाता है . कड़वा रस कैंसर   के इलाज के एक भाग स्वरुप भी कीया जाता है . हमने इतनी कड़वी वनस्पति जो पाउडर स्वरुप में लेनी बहुत ही कठीन है . उसे हमने गोली स्वरुप में बनाकर लेने के लीये अनुकूल कीया है . आप अपनी शरीर की प्रकृति अनुसार लें सकते है . यह 80 ग्राम एव 400 ग्राम प्लास्टिक जार में उपलब्ध है .

ચરૈતાની ગોળીઓ

Image
આપણા શરીરના સ્વાસ્થ્ય માટે કડવા રસ નું ઘણુંજ મહત્વ છે . ચરૈતા ઉત્તર ભારત માં તેમજ હિમાલય વિસ્તારમાં થતી વનસ્પતિ છે . તે અત્યંત કડવી છે . પણ ગુણોથી ભરપૂર છે . તેમાં તે પાવડર સ્વરૂપે જો લેવી પડે તો તે એક સજા જેવું લાગે છે . કડવા રસ નો પ્રયોગ તાવ - કેન્સર - ડાયાબીટીસ - કૃમિ નાશ તેમજ શરીર માંથી ભારે પણું દૂર કરવામાં   થાય છે . અમોએ તેને ગોળી સ્વરૂપે બનાવતાં તે લેવામાં ખુબજ સગવડ ભરી છે . તે 80 ગ્રામ તેમજ 400 ગ્રામ ના જાર માં મળે છે .