ચરૈતાની ગોળીઓ


આપણા શરીરના સ્વાસ્થ્ય માટે કડવા રસ નું ઘણુંજ મહત્વ છે. ચરૈતા ઉત્તર ભારત માં તેમજ હિમાલય વિસ્તારમાં થતી વનસ્પતિ છે. તે અત્યંત કડવી છે. પણ ગુણોથી ભરપૂર છે. તેમાં તે પાવડર સ્વરૂપે જો લેવી પડે તો તે એક સજા જેવું લાગે છે.

કડવા રસ નો પ્રયોગ તાવ-કેન્સર-ડાયાબીટીસ-કૃમિ નાશ તેમજ શરીર માંથી ભારે પણું દૂર કરવામાં  થાય છે. અમોએ તેને ગોળી સ્વરૂપે બનાવતાં તે લેવામાં ખુબજ સગવડ ભરી છે. તે 80 ગ્રામ તેમજ 400 ગ્રામ ના જાર માં મળે છે.

Popular posts from this blog

चरैताकी गोलिया

Charaita Tablets